Swastik Highschool Campus

આપણી શાળાનું નામ જ ભારતીય સંસ્કૃતિને વરેલું છે. "સ્વસ્તિક એ આપણા ધર્મનું પ્રતિક છે.જે આપણને સંસ્કાર,આદર, સહયોગ, સહિષ્ણુતા, એકતા, નિખાલસ, જેવા ગુણો વિકસાવે છે."God Gives Every Bird its Food But Does not Always Drop it info the Nest"  તેમ સ્વસ્તિક શિક્ષણ સંકુલ બાળ શિક્ષણથી જ બાળકોનો સર્વાંગી વિકાસ થાય, સારા ગુણોનો વિકાસ થાય, તે પરિશ્રમી બને, તે બહુમુખી પ્રતિભા સંપન્ન બને અને સમાજનો એક સનિષ્ઠ નાગરિક બની સમાજ જીવનના પ્રવાહોમાં પોતાનો ફાળો આપે તેવી શિક્ષણ પ્રણાલી વિકસાવી છે.

Notice Bord

Top Professors