Home
News List
યુવા મહોત્સવ ૨૦૧૬

News Detail

યુવા મહોત્સવ ૨૦૧૬

ધો-૧૧ સાયન્સ - પટેલ સૂચી અશ્વિનભાઈ કે જેઓ "યુવા-મહોત્સવ" અંતર્ગત  ગણપત યુનિવર્સીટી ખેરવા ખાતે જિલ્લા કક્ષાએ વકતૃત્વ સ્પર્ધામાં  ભાગ લઈને પ્રથમ ક્રમાંક મેળવેલ છે. વકતૃત્વ સ્પર્ધાનો વિષય "૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ રદ થવાથી ભારતના અર્થતંત્ર પર થતી અસરો"  શાળા પરિવાર હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.

Our Gallery