Home
News List
109 Health 12/13/2016 8:29:09 AM
ભરતનાટ્યમ શાસ્ત્રીયનૃત્ય કક્ષાએ .......

ધો-૧૧ સાયન્સ - ભાટીયા રીયા શૈલેષકુમાર એ ભરતનાટ્યમ શાસ્ત્રીયનૃત્ય સ્પર્ધા અંતર્ગત ગણપત યુનિવર્સીટી- ખેરવા ખાતે જિલ્લા કક્ષાએ દ્રિતીય ક્રમાંક પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધારેલ છે,

109 Health 12/13/2016 8:28:47 AM
યુવા મહોત્સવ ૨૦૧૬...

ધો-૧૧ સાયન્સ - પટેલ સૂચી અશ્વિનભાઈ કે જેઓ "યુવા-મહોત્સવ" અંતર્ગત  ગણપત યુનિવર્સીટી ખેરવા ખાતે જિલ્લા કક્ષાએ વકતૃત્વ સ્પર્ધામાં  ભાગ લઈને પ્રથમ ક્રમાંક મેળવેલ છે. વકતૃત્વ સ્પર્ધાનો વિષય "૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ રદ થવાથ

109 Health 12/13/2016 8:28:13 AM
નેશનલ કક્ષાએ ...

ધો- ૧૦ - પટેલ આદર્શ અરવિંદભાઈ કે જેઓ થાગ-તા રમતમાં પ્રથમ ક્રમાંક મેળવી મોટેરા -ચાંદખેડા વિસ્તારનું ગૌરવ વધાર્યું છે. તે નેશનલ કક્ષાએ રમવા દિલ્હી જશે.સ્વસ્તિક પરિવારની હાર્દિક શુભ-કામનાઓ ....

109 Health 12/13/2016 8:27:44 AM
રમત-ગમત ક્ષેત્રે શાળાનું ગૌરવ...

ધો-૧૧ કોમર્સ  - પટેલ વિનિત દશરથભાઈ ગોળા-ફેક સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.

Our Gallery